જો તમે છત્રી મૂકી દીધી હોઈ તો પાછી કાઢી લેજો કેમ કે આ તારીખ થી વરસાદ મારશે પાછો આટો, તોફાની પવન સાથે વરસાદ ની આગાહી…
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માહોલને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે સુરત અને નર્મદામાં ભારે વરસાદની આગાહી. 14 સપ્ટેમ્બરે સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડશે. આ સાથે જ 15 સપ્ટેમ્બરે વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. […]
Continue Reading