હવે પાછા આવશે તબાહી ના દિવસો કેમ કે બંગાળ ની ખાડી માં સર્જાઈ છે લો પ્રેશર , જે લાવશે તુફાની પવનો અને હોનારત સર્જાશે તેવી રમળીક ભાઈ વામજા ની જોરદાર આગાહી…
સમગ્ર ગુજરાતના આ વર્ષના વરસાદના આંકડા પર નજર કરીએ તો સમગ્ર રાજ્યમાં સિઝનના કુલ વરસાદના સરેરાશ 100 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં 156 ટકા વરસાદ નોંધાયો છે જે રાજ્યમાં સૌથી વધુ છે.છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતના 91 તાલુકાઓમાં વરસાદથી ભારે ફટકો પડ્યો છે, જેમાં 57 જળાશયો ભરાયા છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ પૂર્વ ગુજરાતમાં 82 […]
Continue Reading