રેલવેમાં આવ વૃદ્ધ વ્યક્તિ સાંભળતા હતા રોમેન્ટિક ગીતો અને પછી રહી ના શકયા તો….. જુઓ વિડિયો
ટ્રેનની મુસાફરી દરમિયાન, લોકો કંટાળાને દૂર કરવા માટે સંગીત સાંભળે છે અને કેટલાક મુસાફરો સમય પસાર કરવા માટે મોટેથી ગાય છે. મરજાવાં ફિલ્મનું ગીત ‘તુમ હી આના’ સાંભળી રહેલા એક વૃદ્ધ વ્યક્તિ ગીતમાં ખોવાઈ ગયા અને પોતાની આંગળીઓને બીટ પર ટેપ કરતાં ગાવાનું શરૂ કર્યું. માણસની હરકતોએ લોકોના દિલ જીતી લીધા. ટ્વિટર યુઝર @gulzar_sahab દ્વારા […]
Continue Reading