ફસાયેલા વૃદ્ધ દાદીને PSI એ ગોદમાં ઉઠાવીને તેમને સલામત જગ્યાએ પહોંચાડીને માનવતા મહેકાવી.

હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે, વરસાદને કારણે અનેક લોકો પાણીમાં ફસાયા છે, તો તે લોકોની મદદ માટે પોલીસ હંમેશા તત્પર હોય છે, આવો જ એક કિસ્સો નવસારીમાં આખો દિવસ નવસારી જિલ્લામાંથી સામે આવ્યો હતો. નવસારીના બીલીમોરાના ચીખલી ગણદેવી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. બીલીમોરા વિસ્તારના બંદર રોડ વિસ્તારમાં પૂર આવતા […]

Continue Reading

આધેડ વ્યક્તિ બાઈક ચલાવતો ચલાવતો કરી રહ્યો હતો ખતરનાક સ્ટંટ , પોલસે જોઈ જતા કર્યું એવુ કે …….

રસ્તા પર હંમેશા સુરક્ષિત રીતે ચાલો. નિયમોનું પાલન કરવું જોઈએ. એવું વડીલો કહે છે. પોલીસ અને પ્રશાસન કહે છે અને નિયમો પણ આવું જ કહે છે. આ તમને અને તમારી સામે ડ્રાઇવર બંનેને સુરક્ષિત રાખે છે. પરંતુ કેટલાક બેદરકાર લોકો એવા હોય છે જેમને પોતાની પરવા નથી, તેઓ રસ્તા પર ચાલતા અન્ય વાહનચાલકોની પણ પરવા […]

Continue Reading