KGF ની ગાંડી માંગ ને લઈને સુરતએ રચી નાખ્યો અનોખો રેકોર્ડ……….જાણો અહી
કોવિડના વધતા કેસને લઈને લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું જેને લઈને સિનેમા હોલ પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા હતા. સિનેમાના વ્યવસાયને ખરાબ રીતે ફટકો પડ્યો હતો, કેટલાક વિભાગોએ આગાહી કરી હતી કે બોક્સ ઓફિસ ફરી ક્યારેય પહેલાની જેમ ખુલ્લા નહીં રહે. જો કે, રોગચાળા બાદની પ્રથમ ફિલ્મ સૂર્યવંશી (2021) રિલીઝ થતાજ મોટી ઉડાન […]
Continue Reading