સગર્ભા મહિલાને તપાસ્યા બાદ ડોક્ટરોએ કરી અનોખી ભવિષ્યવાણી, આ સાંભળીને પરિવાર ચોંકી ગયો
મેક્સિકોમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ડોક્ટરોએ દાવો કર્યો છે કે સગર્ભા મહિલાના ગર્ભમાં એક, બે કે ત્રણ નહીં પરંતુ 13 બાળકો એકસાથે વધી રહ્યા છે.ડોક્ટરોની વાત સાંભળ્યા બાદ આ પરિવાર એક રીતે આઘાતમાં છે. તેમને ખબર નથી કે હવે શું કરવું. તે જ સમયે, મહિલાના પતિ હવે લોકોને એક ખાસ અપીલ કરી […]
Continue Reading