આ નાનકડી પટેલની દીકરીએ તેના પાછળ પડેલા પ્રેમી થી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવ્યું, પિતાએ કહ્યું એવું કે…..
દિવસેને દિવસે અણછાજતા પ્રેમના કિસ્સાઓ વધી રહ્યા છે, ફરી એકવાર એકતરફી પ્રેમમાં પાગલ યુવકે પાટીદાર યુવતીનો જીવ લેતા સમગ્ર ગુજરાતમાં સનસનાટી મચી ગઈ છે, જ્યાં એક માસુમ પુત્રીએ પોતાનો જીવ ગુમાવતા સનસનાટી મચી ગઈ છે. સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવનાર આવી જ એક ઘટના ગારિયાધારના ધસા ગામની છે. જ્યાં 27 વર્ષની રવિનાએ પાગલ પ્રેમીની હેરાનગતિથી […]
Continue Reading