સ્કૂલનુ લેશન કરતી વખતે આ નાના બાળકે તે પોતાની મમ્મીને એવી ફરિયાદ કરી કે તમે સાંભળીને હસી નહિ રોકી શકો….જુઓ વિડિયો
તમે આ કહેવત તો સાંભળી જ હશે કે ‘બાળકો મનના સાચા હોય છે’. એવું કહેવાય છે કે નાના બાળકોનું મન અને હૃદય સાફ હોય છે અને કેટલીકવાર તેઓ એવા કામ કરી નાખે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. બાળપણમાં, બાળકોને અભ્યાસથી દૂર ભાગવું અને રમતગમતમાં દિવસ પસાર કરવો ગમે છે. જો તેઓને તે […]
Continue Reading