યુનિવર્સિટીમાં ભણતી આ છોકરીએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ માતા તો રડી રડીને….
વડોદરા શહેર એમ.એસ. યુનિવર્સિટીમાં ટેક્નોલોજીનો અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન સયાજી હોસ્પિટલ પંચમુખી હનુમાન મંદિર પાસે બસ સાથે ભટકાઈ રહેલા વિદ્યાર્થીનું ઓટો રિક્ષા સાથે અથડાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘાયલ વિદ્યાર્થીની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રિક્ષાની ટક્કરથી […]
Continue Reading