માત્ર આટલી નાની ઉંમરે ઘર છોડ્યું હતું દિવસના એટલા રૂપિયા કમાતા જેટલા આજે નાનકડો છોકરો વાપરી નાખે છે અત્યારે કરોડો…..
અમદાવાદઃ ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય એ નવી વાત નથી. તેમાં પણ અમદાવાદ અલગ છે. અમદાવાદી અને ગુજરાતી ફૂડની વાત આવે ત્યારે તરત જ ‘ગોરધનથાલ’ ધ્યાનમાં આવે છે. ગોરધન થાલની સફળતા પાછળ જો કોઈ વ્યક્તિ હોય તો તે ગોરધન સિંહ પુરોહિત એટલે કે ગોરધન મહારાજ છે. નાના પાયે કેટરિંગ શરૂ કર્યા પછી, તે સ્વાદ પ્રેમીઓમાં […]
Continue Reading