ગુજરાતી સિંગર દેવ પગલી એ કર્યો ચમત્કાર છોડાવી એવી ગાડી કે આજ સુધી કોઈ ગુજરતી સિંગર…
ગુજરાતના પ્રખ્યાત ગાયક દેવ પગલીએ ધૂમ મચાવી છે. દેવ પાગલીએ ઘણી લક્ઝરી કાર ખરીદી છે. ગુજરાતમાં આજ સુધી કોઈ ગાયક કે સેલિબ્રિટીએ આવી કાર ખરીદી નથી. દેવ પાગલીએ ખરીદેલી પીળા રંગની કાર એકદમ શાનદાર લાગે છે. દેવ પાગલીએ ડીસી બ્રાન્ડની કાર ખરીદી છે. ગુજરાતમાં લગભગ કોઈ સેલિબ્રિટી પાસે આ બ્રાન્ડની કાર નથી. આ ટુ સીટર […]
Continue Reading