બધા વનડે કે ટેસ્ટ ની રાહ જોઈને બેઠા હતા પણ કિંગ કોહલી એ t 20 મા શતક મારીને હેટ્રસ ના મો પર માર્યો તમાચો જુઓ શતક મારી ને પેહલા શબ્દો શું હતા….જુઓ વિડિયો

આખરે રાહનો અંત આવ્યો, વિરાટ કોહલીએ બેટથી સદી ફટકારી. લાખો ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ. વિરાટ કોહલીએ બેટથી સદી ફટકારી છે અને 1022 દિવસ પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારવામાં સફળ રહ્યો છે. વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે માત્ર 61 બોલમાં અણનમ 122 રન બનાવ્યા હતા. આ ખેલાડીએ સદી સુધી […]

Continue Reading