ઓ્ટ્રેલિયાના ના ડેપ્યુટી PM ને જયશંકર સુબ્રમણ્યમ એ આપી જોરદાર ભેટ, વિરાટ કોહલી થી ધરાવે છે કનેક્શન……જુઓ શું છે ભેટ
વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે કેનબેરામાં ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ સાથે મુલાકાત કરી હતી. જયશંકરે માર્લેસને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનું સહી કરેલું બેટ ભેટમાં આપ્યું હતું. ક્રિકેટનો મજબૂત દોર બંને દેશોને જોડે છે, તે પ્રતિબિંબિત કરે છે. માર્લ્સે એક ટ્વિટમાં કહ્યું, ‘કેનબેરામાં એસ જયશંકર સાથે સુખદ મુલાકાત થઈ. ક્રિકેટ પ્રત્યેના પ્રેમ સહિત ઘણી વસ્તુઓ […]
Continue Reading