તમારી કમજોર હાડકા ને મજબૂત બનાવા માટે પીવો આ પ્રાણી ની દૂધ , દિલ થી લઈને દિમાગ સુધી બધુ રહસે તંદુરસ્ત……

ભેંસનું દૂધ પીવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. તેમાં મળતું કેલ્શિયમ અને વિટામિન ડી શરીરને વધુ અસરકારક રીતે કેલરી બર્ન કરવામાં અને સ્થિર વજન જાળવવામાં મદદ કરી શકે છે. ડાયેટિશિયન ડૉ. રંજના સિંહના જણાવ્યા અનુસાર, ભેંસના દૂધમાં જોવા મળતા વિટામિન્સ અને મિનરલ્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. હાડકાં, દાંત અને ત્વચાની પણ ખાસ કાળજી […]

Continue Reading