વીડિયો વાયરલઃ બ્રિજની રેલિંગ પર ચડી યુવતી – નજીક ન આવો નહીંતર યમુનામાં કૂદી જઈશ

નવા યમુના પુલનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી પુલની રેલિંગ પર ચડતી જોવા મળી રહી છે. ત્યાંથી પસાર થનારાઓની ભીડ જોવા મળે છે. જ્યારે લોકોએ તેની નજીક જવાનો પ્રયાસ કર્યો તો તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું કે કોઈ નજીક ન આવ, નહીં તો હું નદીમાં કૂદી જઈશ. જેના કારણે […]

Continue Reading