કરવા ચોથ નું વ્રત સૌથી પેહલા દુનિયા માં કોણે રાખ્યું હતું, અને જમવા પર પતિ થઈ ગયો હતો ગાયબ…..જાણી ને તમે પણ ચોંકી ઉઠશો
માન્યતા અનુસાર, આ વ્રત સૌથી પહેલા દેવી પાર્વતીએ ભોલેનાથ માટે શક્તિના રૂપમાં કર્યું હતું. આ વ્રતના કારણે તેમને શાશ્વત સુખ પણ પ્રાપ્ત થયું. તેથી, પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે અને દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરે છે. આ સિવાય એક દંતકથા છે કે એક સમયે દેવતાઓ અને દાનવો […]
Continue Reading