આપણા ગુજરાત ના સાળંગપુર મા તૈયાર થઈ રહી છે ખૂબ જ મોટી પ્રતિમા કિંગ ઓફ સાળંગપુર ,આ મૂર્તિ ની વિશેષતા જાણી ને તમને ગર્વ થશે……લખો કષ્ટભંજન દેવ સત્ય છે
મિત્રો, 1033 કિમીનું અંતર કાપ્યા બાદ 54 ફૂટ ઉંચી હનુમાનજીની પ્રતિમા સારંગપુર પહોંચી છે. 15 દિવસ પછી લોકો વિશ્વ પ્રસિદ્ધ સલંગપુર ગામની મુલાકાત લઈ શકશે. મુલાકાત લેવા અને વધુ વાત કરીએ તો બોટાદ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ સલંગપુર ગામમાં મિત્રો જ્યારે સલંગપુરના રાજાની 54 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની મૂર્તિનું સ્થાપન કરવા જઈ રહ્યા છે ત્યારે મૂર્તિના […]
Continue Reading