હવે નઈ ફૂટે એક પણ પેપર અને લેવાશે બધી જ પરીક્ષા તેના ટાઈમ પર અરવિંદ કેજરીવાલ પોતે કરી જાહેરાત, શું લાગે તમને ?
હિમતનગરઃ ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સતત રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે. તેઓ ગુજરાતમાં વિવિધ સ્થળોએ લોકો સાથે વાતચીત કરી રહ્યા છે અને લોકોને મોટી ગેરંટી આપી રહ્યા છે. આજે કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને હિંમતનગર પહોંચેલા કેજરીવાલે ગુજરાતની જનતાને વધુ કેટલીક […]
Continue Reading