હિંદ મહાસાગરમાં અચાનક ‘ગોલ્ડન રથ’ દેખાયો, સમુદ્રમાંથી નીકળેલા રહસ્યમય રથને જોવા લોકો ઉમટ્યા
મંગળવારે સાંજે, આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના સુન્નાપલ્લી ખાતે બીચ નજીકના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે તેઓએ અચાનક સોનાના રંગનો રથ સમુદ્રમાં ‘દેખતો’ જોયો. સમુદ્રમાં સોના જેવો દેખાતો આ રથ કિનારા તરફ આગળ વધી રહ્યો હતો અને લોકોએ આ રહસ્યમય રથને જોતા જ તેને દોરડાથી બાંધીને કિનારે લાવ્યા. સુન્નાપલ્લી બીચ પર હાજર સ્થાનિક લોકોએ દોરડાની મદદથી રથને […]
Continue Reading