એક પણ પાસિયું પૈસા લીધા વગર કંઈ રીતે ચાલે વીરપુર જલારામ બાપુ નું અન્નક્ષેત્ર…
સૌરાષ્ટ્રમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા હોવાથી સૌરાષ્ટ્રને સંતોની ભૂમિ પણ કહેવામાં આવે છે. જેમાં જેતપુર અને રાજકોટ વચ્ચેનું વીરપુર ગામ ખાસ કરીને લોહાણા સમાજ અને દરેક જ્ઞાતિ માટે આસ્થાનું સ્થાન છે. સંત શ્રી જલારામ બાપાનું આ મંદિર વિશ્વભરમાં જાણીતું અને પૂજનીય છે. દરરોજ હજારો લોકો અહીં આવે છે અને 14મી નવેમ્બર, 1799ના રોજ જલારામ બાપાના […]
Continue Reading