ગુજરાતની આ દીકરી ચંદ્ર પર થતા સંશોધનના ટીમમાં થઈ સિલેક્ટ હવે ગુજરાતનું નામ વિશ્વભરમાં કરશે રોશન…..
આજે આપણા દેશની તમામ દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને પરિવાર સાથે દેશનું નામ રોશન કરી રહી છે. આજે દીકરીઓ અભ્યાસમાંથી બિઝનેસ તરફ આગળ વધી રહી છે અને પોતાનું નામ કમાવી રહી છે. આજે આપણે જામનગરની આવી જ એક છોકરી વિશે જાણીશું જેણે ખૂબ જ સફળતા હાંસલ કરી છે. જામનગરના ન્યુ ડેન્ટલ એરિયામાં […]
Continue Reading