પતિ-પત્નીને ભૂલીને પણ સાથે ન કરો આ કામ, પરિવાર બરબાદ થઈ શકે છે

આધુનિક યુગમાં પતિ-પત્ની એક જ થાળીમાં સાથે જમે છે. પરસ્પર પ્રેમ વધારવાના દૃષ્ટિકોણથી આ વાત ભલે યોગ્ય લાગે, પરંતુ ધાર્મિક શાસ્ત્રો અને વ્યવહારિક દૃષ્ટિકોણથી તેને યોગ્ય માનવામાં આવી નથી. આમ કરવાથી પરિવારમાં તકરાર વધી શકે છે. મહાભારતમાં પણ ભીષ્મ પિતામહે ભોજન અને ભોજનની થાળી વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવી છે. તેમાં પતિ-પત્નીએ સાથે ભોજન કર્યાની […]

Continue Reading