કપાસ મારે છે સિક્સ ને ફોર જ્યારે મગફળી રમે છે ટેસ્ટ, કપાસ ના ભાવ મા સતત વધારો જ્યારે……
સિંધુ ખીણની સંસ્કૃતિથી, ભારત 3000 વર્ષોથી વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં અગ્રેસર રહ્યું છે, ગુજરાત પણ ભારતમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદન કરતું રાજ્ય છે અને છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના તેલ અને રૂપિયાના મૂલ્ય બંનેનું વર્ચસ્વ છે. ઐતિહાસિક ઉંચાઈ પર દરરોજ નવા રેકોર્ડ્સ સ્થાપિત થઈ રહ્યા છે. બીજી તરફ મહત્ત્વની તેલીબીયા મગફળીના ભાવ લાંબા સમયથી સ્થિર રહ્યા છે. […]
Continue Reading