જો ઘર માં હલવા મડે તો સમજજો કે ભૂકંપ નો છે પ્રકોપ , રાજકોટ ના ગ્રામીણ વિસ્તાર મા આવ્યા ભૂકંપ ના આચકા અહીંયા હતું કેન્દ્ર….

ગોંડલથી 14 કિમી દૂર ગુજરાતના રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં સવારે 10.40 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં એક અલગ જ પ્રકારનો ભય ફેલાયો હતો. ગ્રામજનો ભૂકંપના આંચકાથી ગામડાઓમાં ભયનો માહોલ છે.જમીન ધ્રૂજતાની સાથે જ ગોંડલ, વીરપુર સહિત આસપાસના વિસ્તારોમાં 12 લોકો ઘર છોડીને બહાર નીકળ્યા હતા, લોકો પણ ધ્રૂજતા ઘરોમાંથી […]

Continue Reading