મશહૂર લાલબાગ ના રાજા બે વર્ષ પછી પધાર્યા અને ઉઠ્યો પડદો જુઓ વિડિયો અને કરો દર્શન..
ગણેશ ચતુર્થી પહેલા સોમવારે મુંબઈમાં પ્રખ્યાત ‘લાલબાગચા રાજા’નો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે તેમની 14 ફૂટ ઊંચી ગણેશ મૂર્તિ પરથી પડદો હટાવ્યો હતો. દર વર્ષે, લાખો ભક્તો મુંબઈમાં પુતલાબાઈ ચાલ ખાતે ‘લાલબાગચા રાજા’ની ઝલક મેળવવા માટે લાલબાગ બજારની મુલાકાત લે છે. કોવિડ-19 રોગચાળાને કારણે ગણેશ ચતુર્થી બે વર્ષથી શાંત […]
Continue Reading