કપડા સૂકવેલા હોઈ તો લઇ લેજો કેમ કે અંબાલાલ પટેલ એ ઓગેસ્ટ મહિના ની આ તારીખે આભ ફાડી નાખે એવા વરસાદ ની આગાહી કરી નાખી…
લગભગ બધાને ખબર જ હશે કે છેલ્લા બે-ત્રણ દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી જારી કરી છે. ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી હતી. બે દિવસ પહેલા હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદને લઈને મોટી આગાહી કરી હતી. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોર […]
Continue Reading