તાલિબાને અફઘાન ઉપર કબ્જો મેરવી લીધો છે પણ અમેરિકી સૈનિક હજુ પણ કાબુલ એરપોર્ટ છે.તાલિબાને અમરેકી સૈનિકને અફઘાન છોડવા માટે ચેતવણી આપી ચૂક્યું છે.તાલિબાને અફઘાનમાં આવી દહેશત ફેલાવી છે કે ત્યાં લોકો બીજા દેશમાં શરણ લેવા માટે મજબુર થયા છે.તાલિબાન દિવસે દિવસે અફઘાન માં પોતાની પક્કડ મજબૂત કરતું જણાય છે.તાલિબાને ઘણા વર્ષો પહેલા અફઘાન ઉપર કબ્જો મેરવો હતો પણ અમેરિકા ની મદદ તેમને અફઘાનમાંથી સત્તા ઉપર થી દૂર કરવામાંસફળ થયું હતું આજે ફરીથી તાલિબાને અફઘાન ઉપર કબ્જો મેરવો છે.
તાલીબાના હાથમાં અફઘાનિસ્નાતની સત્તા આવ્યા પછી અફઘાન છોડવા માટે લોકો ખુબ મોટી સંખ્યામાં કાબુલ એરપોર્ટ ઉપર ભીડ જોવા મળી છે.તાલિબાને ભુતકારમાં મહિલાઓ ઉપર ઘણા ઝુલ્મ ગુજર્યા છે.તાલિબાન મહિલાઓ માટે સખ્ત નિયમો બનાવે છે.અને તે નિયમ તોડવા પર મહિલાઓને ખુબ આકરી સજા પણ આપતું હતું
અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ ઉપર તાલિબાન ઘેરાબંદી વધારી રહ્યું છે.એરપોર્ટ ને ચારે બાજુ થી ઘેરવાનું ચાલુ કરી દીધું છે.એરપોર્ટની ખાલી કરેલી જગ્યા ઉપર હાલ તાલિબાન નિયત્રંણ કરે છે.અમરેકી અને બીજા દેશના વિદેશી સૈનિકોને અફઘાન છોડવાની તારીખ નજીક આવી રહી છે.કાબુલ એરપોર્ટમાં અંદર અને બહારની બાજુ હાલત બદલાઈ રહ્યા છે.તાલિબાન એરપોર્ટની સુરક્ષા પોતાના હાથ માં લઈ રહ્યું છે.
એક સમાચાર રિપોર્ટ અનુસાર તાલિબાન એરપોર્ટની આજુ બાજુ પોતાની ચેક પોસ્ટ વધારી રહ્યું છે.જે જગ્યા અમેરિકી સૈનિક ખાલી કરી રહ્યા છે તે જગ્યા ઉપર તાલિબાન પોતાનું નિયત્રંણ લઈ રહ્યું છે.કાબુલ એરપોર્ટ ઉપર અમરેકી સૈનિકો ની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો થઇ રહ્યો છે.અફઘાનિસ્તાન માંથી અમરેકી સૈનિક પોતાના દેશ પાછા જઈ રહ્યા છે.
કાબુલ એરપોર્ટ ઉપર થયેલી ભીડ ને વેરવા માટે તાલિબાન હવામાં ગોરીબાર કરે છે.તાલિબાન નેતા કહેવા પ્રમાણે અમરેકી સૈનિક એરપોર્ટ ખાલી કરે ત્યારે તાલિબાન એરપોર્ટનું નિયત્રંણ પોતાના હાથમાં લેવા માટે તૈયાર છે.તાલિબાન એરપોર્ટ પર કબ્જો લેવા માટે એરપોર્ટ ની ઘેર બંદી ચાલુ કરી છે.