તાલિબાન ભારત અને કાશ્મીર વિષે શું બોલ્યું? અમેરિકાએ પોતાના સૈનિકો પાછા બોલવાની જાહેરાત કરી છે ત્યારથી તાલિબાને પોતાનો રંગ બતાવાનું ચાલુ કર્યું છે.

Uncategorized

હાલ આખા વિશ્વની નઝર અફઘાનિસ્તાન ઉપર છે.જ્યારથી અમેરિકાએ પોતાના સૈનિકો પાછા બોલવાની જાહેરાત કરી છે ત્યારથી તાલિબાને પોતાનો રંગ બતાવાનું ચાલુ કર્યું છે.તાલિબાને અફઘાન ઉપર પોતાની પક્કડ મજબૂત કરતું જણાય છે.તાલિબાને અફઘાનિસ્તાન મોટા શહેરો ઉપર પોતાનું નિયત્રંણ મેરવી લીધું છે.તેમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ઉપર પણ કબ્જો મેરવી લીધો છો.અફઘાનમાં તાલિબાને પોતાની પક્કડ મજબૂત કરી છે ત્યારથી અફઘાનમાં રહેતા બીજા દેશના નાગરિકો અફઘાન છોડવા મજબુર થયા છે.અફઘાની રાજધાની કાબુલના એરપોર્ટ ઉપર દેશ છોડવા વારા લોકોની સંખ્યામાં ખુબ મોટા પ્રમાણમાં વધારો થયો છે.

થોડા દિવસ પહેલા કાબુલ એરપોર્ટ ઉપર એક આત્મઘાતી બોમ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેમાં ૧૦૦ કરતા વધારે નિર્દોષ લોકોના જીવ ગયા હતા તાલિબાન ભારતમાં આવેલા કાશ્મીર વિષે એક નિવેદન આપ્યું હતું.ઘણા દેશો તાલિબાને સાથ આપે છે ત્યારે ઘણા દેશો તાલિબાન વિરુદ્ધ છે.

પાકિસ્તાન અને ભારત વચ્ચે કાશ્મીરને લઈને ઘણા વિવાદો વર્ષોથી ચાલે છે.તેમાં તાલિબાને એક નિવેદન આપ્યું હતું તાલિબાન નેતા મુઝાહિદીને પાકિસ્તાને તાલિબનું બીજું ઘર છે તેમ કહ્યું હતું અને કહે છે ઘરના વિરુદ્ધ કોઈ પણ કામ કરીશું નહીં તાલિબાન અફઘાન જમીન ઉપર કોઈ આતંકવાદી પ્રવુત્તિને સકિર્ય થવા દેશે નહીં

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા વિવાદ વિષે મુઝાહિદીન કહે છે બંને દેશોએ એક બીજા જોડે વાત ચિત કરીને વિવાદનો અંત લાવવો જોઈએ ભારત અને પાકિસ્તાને એક બેઠક બોલાવીને બંને વચ્ચે ચાલતા જુના વિવાદોનું નિરાકરણ લાવવું જોઈએ બંને દેશ એક બીજાના પાડોશી છે.બંને ફાયદો એક બીજા જોડે સારા સબંધ રાખવામાં છે.

કાશ્મીરના મુદ્દા વિષે મુઝાહિદીન કહે છે ભારત સરકારને વિવાદિત વિસ્તારને લઈને સકારત્મક અભિગમ અપનાવ્યો જોઈએ તાલિબાન સરકાર એવું ઈચ્છે કે આવનારા સમયમાં ભારત સરકાર અફઘાનિસ્તાન લોકોના હીતમાં પોતાની નીતિ બનાવે તાલિબાન બધા દેશો જોડે સારા સબન્ધ રાખવા માંગે છે.તાલિબાને અફઘાન લોકોને પાકિસ્તાનમાં શરણ આપવા બદલ પાકિસ્તાનો આભાર વ્યક્ત કર્યો હતો તાલીબાના મોટા નેતાઓનો સબન્ધ પાકિસ્તાન જોડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *