આજકલ આપણા જીવનમાં કંઈક ને કંઈક નવી માહિતી જાણવા મળતી હોય છે. અત્યારે આપણે સોશ્યિલ મીડિયાના માધ્યમ દ્વારા પોસ્ટ જલ્દી વાયરલ થાય છે. કોઈ સારી બાબત અથવા મોટી દુર્ઘટના બનતી હોય તો આપણે વિડિઓ અથવા તો ફોટા સ્વરૂપે વાયરલ થતા જોતા હોઈએ છીએ.
આજે એવી કે પોસ્ટ વાયરલ થઇ છે કે જેના દ્વારા તમે આ સાંભરીને ખુશીના ગગન ચૂમી ઉઠશો. સૌને હસાવતા શૉ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના એપિસોડ આજે ૩ હજાર એપિસોડ પછીયે પોપ્યુલારિટીના ચાર્ટમાં નંબર વન છે. તેમાં જે પાત્રો છે એવા છે આપણે કરોડોના દિલમાં વસી ગયા છે. આને પોપ્યુલીરાટી આગળ લઇ જવા માટે મહારાષ્ટ્રના માં આવેલા અમરાવતીમાં એક ઉદ્યોગપતિ અનોખો પ્રયોગ હાથ ધર્યો છે.
આ પ્રખ્યાત ઉદ્યોગપતિએ ગોકુલધામ પેલેસ નામની રેસ્ટોરો બનાવી છે. આ રેસ્ટોરોની ખાસિયત એ છે કે સેમ ટુ સેમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉના જેમ જ બનાવવામાં આવી છે. આ હોટલમાં અલગ અલગ પાત્રોના પાત્રોનાં લાઇફ સાઇઝ કટઆઉટ પણ મૂક્યાં છે.
સિરિયલ જેવો લુક આપવા માટે ત્યાં એ હદે ખાસ ધ્યાન રખાયું છે કે સોસાયટીના ચોગાનમાં પાથરવામાં આવેલી ઇંટો અને વચ્ચોવચ્ચ બનાવવામાં આવેલી રંગોળી પણ અદ્દલ સિરિયલ જેવી જ છે. આ રેસ્ટોરો હાઇવે પર હોવાથી સૌ કોઈ લોકોનું ધ્યાન ખેંચે છે. આ રેસ્ટોરન્ટ ના ગેટ પર દયાભાભી અને જેઠાલાલ કટઆઉટ ગોઠવવામાં આવ્યા છે. તેમજ બાલ્કની માં બીજા પાત્રોના કટઆઉટના ગોઠવવામાં આવ્યા છે.