તો દોસ્તો તમે બધા જાણતા હશો કે જીવન માં પાણી કેટલું મહત્વ છે પાણી વગર કોઈ પણ જીવ જીવતો રહી શકતો નથી કરણકે આપણું શરીર ૭૦ ટકા પાણી થી બનેલું હોય છે પાણીનું ખુબ મહત્વ હોય છે કોઈપણ શુભ કાર્ય માં પાણી ઉપયોગ થાય છે સૂર્ય દેવ ને પણ સવાર માં જળ અર્પણ કરવામાં આવે છે પાણી ને દેવ સમાન ગણી ને પૂજવામાં આવે છે આમ પાણીને વર્ષો થી ખુબ મહત્વ આપવામાં આવ્યું છે તેટલા માટે આ અમૂલ્ય વસ્તુ ને યોગ્ય સ્થાન પર મુકવી ખુબ જરૂરી છે આજે હું તમને જણાવીશ કે પાણી ક્યાં દિશા માં મુકવાથી ઘર માં આવતી મુશ્કેલી ઓછી થશે.
તો દોસ્તો આજે અપને વાત કરીશું ઘર ની અંદર પાણી ટાંકી કૂવો કે હેન્ડપમ્પ કઈ દિશામાં છે તેને કઈ દિશામાં રાખવાથી તમારા જીવન કે કુટુંબ ઉપર તેની શું અસર જોવા મળેછે જો તમારા ઘર માં પાણી ટાંકી કે હેન્ડપમ્પ જો પૂર્વ દિશા માં હોય તો તેને વાસ્તુશાસ્ત્ર મુજબ યોગ્ય માનવામાં આવે છે તે દિશામાં પાણીનો સ્ત્રોત રાખવો શુભ માનવામાં આવે છે તે નથી ઘરમાં પૈસા ની આવક વધે છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે ઘરની અંદર પૂર્વ દિશા માં પાણી સ્ત્રોત રાખવો ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.
પશ્ચિમ દિશામાં પણ પાણી ટાંકી રાખવી શુભ માનવામાં આવે છે જો આપણે પશ્ચિમદિશા માં પાણીનો હેન્ડપંપ કે પાણી પીવાની માટલી વગેરે જો રાખવામાં આવે તો આપણા પરિવાર માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે તેના થી ઘર માં સુખ સમૃદ્ધિ વધે છે તમારું નસીબ તમને વધુ સાથ આપે છે. તો દોસ્તો હવે હું વાત કરવા જઈ રહ્યો છું ઉત્તર દિશાની જો તમારા ઘર માં ઉત્તર દિશા તરફ પાણી ટાંકી કે પીવાના પાણી સ્ત્રોત હોય તો સૌથી યોગ્ય માનવામાં આવે છે તેનાથી પણ ઘર માં ધન સમ્પતિ માં વધારો થાય છે અને જો પાણીનો સ્ટોરેજ જો ઈશાન ખૂણા માં હોય તો પણ તેને શુભ માનવામાં આવે છે.
દક્ષિણ દિશામાં પાણી નો સ્ટોરેજ હોય કર પછી કૂવો હોય તો તે વાસ્તુશાસ્ત્ર મુજબ તેને યોગ્ય માનવામાં એવું નથી તેની ખુબ ખરાબ અસર પરિવાર ઉપર થઇ શકે છે માટે શક્ય હોય ટી સુધી પીવાના પાણી નો સ્ત્રોત દક્ષિણ દિશામાં ન રાખવો