હનુમાનદાદા ના ચમત્કાર સૃષ્ટિમાં આજના યુગમાં પણ જોવા મળે છે હનુમાનને એવું વરદાન આપવામાં આવ્યું હતું કે તે કલિયુગના અંત સુધી જીવિત રહશે. કલિયુગ માં થતા અધર્મ સામે લડતા રહશે અને ધર્મની રક્ષા કરતા રહશે. આજે પણ જે હનુમાનદાદાની ભક્તિ સાચા મનથી કરે છે તેવા ભક્તની હનુમાન દાદા રક્ષા કર છે.
આજે હું તમને કહેવા જઈ રહ્યો છો તે જાણી તમને વિશ્વાસ નઈ થાય પણ આ એક સાચી ઘટના છે. જે જાણી તમને આ વ્યક્તિ ને એક વાળ જરૂર મલવાનું મન થશે આ ઘટના ઉત્તરપ્રદેશના આલીઘઢના રહેવાસી સમવન્ત સોની છે. તે એક ફાઈવ સ્ટાર હોટલમાં વેઇટરની નોકરી કરતો હતો તે વેઇટરની નોકરી ઘણા વર્ષોથી કરતો હતો. સમવન્ત હનુમાનજીનો ખુબ મોટો ભક્ત હતો તેની હનુમાન દાદા ઉપર ખુબ શ્રદ્ધા હતી તે કોઈપણ કાર્ય ની શરૂઆત માં હનુમાન દાદાને યાદ કરતો હતો. હનુમાનજી સમવન્તને એક એવો ચમત્કાર બતાવે છે કે અત્યારે સમવન્ત ખુબ મોટી સફળતા મેળવી રહ્યો છે.
સમવન્ત પોતાની મહેનત અને ભગવાન ઉપરની પોતાની શ્રદ્ધા વિષે કહે છે. આ એકવીસમાં સદી માં ઘણા લોકો ને ભગવાન ઉપર વિશ્વાસ કરતા નથી પણ તમે ભવાનને પોતાના સાચા મનથી યાદ કરોતો ભગવાન કોઈ પણ સ્વરૂપમાં આવીને મદદ કરે છે કોઈને મારા ઉપર વિશ્વાસ હોય કે નહોય પણ હું એવા લોકો જોડે આ ઘટના પહોંચાડવા માંગુ છું જેને ભગવાન ઉપર વિશ્વાસ નથી કરતા ચાલો હું તમને બતાવું કે હનુમાનદાદા મારી જોડે કેમ પ્રગટ થયા.
સમવન્ત પાછલા ઘણા વર્ષો થી હોટલમાં વેઇટરની નોકરી કરતો હતો. તેના પરિવારમાં પાંચ લોકો રહેતા હતા સમવન્ત એક મધ્યમ પરિવાર માંથી આવતો હતો. તેની એક બહેનના લગ્ન થઇ ગયા હતા એક દિવસ હોટલના મનેજરની બદલી થઇ જાય છે . નવા હોટલ મનેજર જોડે સમવન્તનું ખાસ બનતું નહતું એટલા વર્ષોનો અનુભવ હતો તોપણ મનેજર તેના કામમાં ખામીયો કાઢતો હતો મનેજર સમવન્તને એક દિવસ નોકરી માંથી કાઢી મૂકે છે.
સમવન્તને નવી નોકરી પણ મળતી નથી તેના લીધે તેમની આર્થિક પરિસ્થિતિ ખુબ નબળી થતી જાય છે.એ દિવસ એક કંપનીમાં નોકરી માટે જાય છે ત્યાંથી પણ નિરાશ થઇ નીકરવું પડે છે. તે નિરાશ થઇ હનુમાનદાદા ના મંદિરમાં જાય છે અને રડવા લાગે છે ત્યાં એક સાધારણ મનુષ્યના સ્વરૂપમાં હનુમાન આવે છે. સમવન્ત થોડા સમય માટે હનુમાનને ઓરખી શકતો નથી પણ તે મનુષ્યના ચહેરા પરની ચમક જોવે છે અને ઓરખી જાય છે કે આ સાધારણ મનુષ્ય નથી આતો સંયમ હનુમાન છે. હનુમાનદાદા તેમને અશરીવાદ આપે છે સમવન્ત ઘરે જાય છે સવારે ઉઠે છે હનુમાનજી ની પૂજા કરે છે અને નોકરીની શોધ માં નિકરી પડે છે એક હોટલમાં ઇન્ટરવ્યૂ આપવા જાય છે .તેને તે હોટલમાં નોકરી મળી જાય છે એટલુંજ નહિ તે હોટલનો મેનેજર પણ જે નોકરી કરતો હતો તે હોટલનો જૂનો મેનેજર હોય છે. સમવન્તની હનુમાન પ્રત્યે ની શ્રદ્ધા થી આજે તે ઘણી હોટલનો મલિક પણ છે.