થરાદ ના ભોરડુ બનાસબેક ની શાખામાં બનાસબેક ડાયરી નું વિતરણ કરવામાં આવ્યું.

Latest News

બનાસ બેક ના ડિરેકટર શૈલેષભાઈ પટેલ નું બનાસ બેકના કર્મચારી અને સેવા સહકારી મંડળીના મંત્રી ઓ દ્વારા સાફો પહેરાવી સન્માન કરવામાં આવે છે.

થરાદ તાલુકા ના ભોરડુ બનાસ બેંક ની શાખા માં સેવા સહકારી મંડળી ના મંત્રી શ્રી ઓને બનાસ બેંક દ્વારા ડાયરી બનાસ બેંક ના ડીરેકટર શ્રી શૈલેષભાઇ પી. પટેલની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી આ પ્રસંગે થરાદ તાલુકા ભાજપ ના મહા મંત્રી અભેરામભાઇ રાજગોર અને સરપંચ એસોસીએશન ના પ્રમુખ કાળુંભાઇ પટેલ ભાજપ જીલ્લા સોશિયલ મિડિયા ઇન્ચાર્જ શૈલેષભાઇ પટેલ માંગરોલ તેમજ બનાસ બેંક ના સ્ટાફ તેમજ સામાજિક આગેવાનો અને વેપારી યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *