થરાદ અને વાવ તાલુકાના સુથાર સમાજ બંધુઓ દ્વારા ક્રિકેટ નું આયોજન કરવામા આવ્યું.

trending

થરાદ તાલુકાના લાખજી બા સ્ટેડિયમ ઈઢાટા ખાતે સુથાર સમાજ દ્વારા ઍક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામા આવ્યું જેમાં સુથાર સમાજ ની આઠ ટીમો એ ભાગ લીધો હતો
આ ટુર્નામેન્ટ સમાજ ની એકતા અને ભાઇ ચારા ની ભાવના જળવાઈ રહે તે હેતુ થી યોજવામાં આવી હતી અને દરેક સુથાર સમાજ બંધુ પોતાનો કિંમતી સમય આપી ને આ કાર્ય ને સફળ બનાવ્યું હતુ છેલ્લે બે ટીમો વચ્ચે ફાઇનલ રમાઈ હતી જેમાં રાધે આર્કટિક ચુવા ની ટીમ ફાઇનલ વિજેતા બની હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *