પરિવારમાં ત્રીજી દીકરીનો જન્મ થતા પરિવારે એવું કામ કર્યું કે સમાજમાં તેમની વાહ વાહ થવા લાગી

Uncategorized

આજે સમાજમાં દીકરીઓ માતા પિતાનું ખુબ નામ ઊંચું કરતી હોય છે.પણ સમાજમાં આજે પણ ઘણા લોકો એવો છે જે દીકરીને પોતાનો બોજો ઘણે છે એટલે દીકરીને માતાના ગર્ભમાંજ તેને મારી નાખવામાં આવે છે.પણ ઘણા પરિવારો એવા છે જેમના ઘરે દીકરીનો જન્મ થાય એટલે તેમની ખુશીની સમાતી નથી.તે દીકરી અને દીકરાને એક સમાન ઘણે છે.આજે દીકરીઓ પોતાની મહેનથી ખુબ સફળતા મેરવે છે.જયારે લોકો દીકરીને ધિકરતા હોય છે ત્યારે આ પરિવારે તેમના ઘરે ત્રીજી દીકરીનો જન્મ થતા એવું કામ કર્યું કે જે લોકો દીકરીને માતા ના ગર્ભમાં ગર્ભપાત કરતા હોય તેવા લોકોને શરમાવું પડે એવું કામ કર્યું

મોરબીમાં થાનગઠમાં રહેતા નીતિનભાઈ સુંદરજીભાઈ મૈજડીયા જે એક પોતાની નાની ફેક્ટરી ચલાવે છે.તેમના ઘરે બે દીકરીઓ જન્મ લઇચુકી હતી અને પરિવારમાં ત્રીજી દીકરીનો જન્મ થયા છે.ત્રીજી દીકરીનો જન્મ થવાથી તેમનો આખો પરિવાર ખુબ ખુશ છે.ત્રીજી દીકરીનું ખુબ ભવ્ય સ્વાગત કર્યું સાથે તેમને ત્રીજી દીકરીના જન્મ પેટે એક પુણ્યનું કામ પણ કર્યું.તેમને હડમતિયાના નકલંક ધામના ભૂમિદાન કરવા માટે 222222 રૂપિયા દાન પેટે આપ્યા.

નીતિનભાઈને દીકરીઓ પ્રત્યે ખુબ લાગણી છે.તે દીકરીને ઘરની લક્ષ્મી ઘણે છે.તેમના ઘરમાં ભગવાન કૃષ્ણ ના જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીના દિવસે તેમના ઘરે ત્રીજી દીકરીનો જન્મ થાય છે.તેમને અને તેમના પરિવારે ત્રીજીને દીકરીને પોતાના પરિવારમાં સામેલ કરી લીધી હતી.

નીતિનભાઈ નું કહેવું છે કે જો ઘરમાં દીકરીનો જન્મ થાય તો ઘરમાં લક્ષ્મી આવે છે.જયારે લોકો દીકરીને ધિક્કારતા હોય છે ત્યારે તેમના પરિવારે પુણ્યનું કામ કરી સમાજમાં દીકરી પ્રત્યે એક સારું ઉદાહરણ પૂરું પડ્યું છે.આજે તેમનો પરિવાર ખુબ ખુશ છે.તેમના મિત્રો પણ આ પુણ્યના કામમાં તેમની મદદ કરી હતી.

તેમના પરિવારે આજે સાબિત કર્યું કે દીકરો દીકરી સમાજમાં એક સમાન છે.જે કામ દીકરો કરી શકે તે કામ દીકરી પણ કરી શકે છે.તેમને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.તેમના ઘરે જન્મ લેનાર બધી દીકરી ભવિષ્યમાં ખુબ પ્રગતિ કરે તેવી પ્રભુને પ્રાર્થના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *