લવિંગનો આ ઉપાય તમારા જીવનમાં રહેલી દરેક નકારાત્મક ઊર્જાને દૂર કરે છે. લવિંગનો ચમત્કારિક ઉપાય કરવાથી તમારી આર્થિક પરિસ્થિતિમાં ખૂબ ઝડપી સુધારો આવશે.
હિન્દુ ધર્મમાં પૂજાપાઠની કેટલીક વસ્તુઓનો વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ઘી કપૂર લવિંગ કંકુ વગેરે વસ્તુનો મહત્વ રહેલું છે પૂજા પાઠમાં લવિંગનો ઉપયોગ કરવાનું એક અલગ મહત્વ રહેલું છે એવું કહેવામાં આવે છે કે લવિંગના ઉપયોગથી દેવી દેવતા પ્રસન્ન થઈને તેમની અસીમ કૃપા વરસાવે છે.
મોટાભાગના લોકોને ઉધાર આપેલા પૈસા પાછા લેવામાં તકલીફ પડતી હોય છે.ઉધાર આપેલા પૈસા પાછા લેવા માટે પૂનમના દિવસે એક કપૂર અને 21 લવિંગ માતા લક્ષ્મીની આગળ સળગવા જોઈએ આ ઉપાય કરવાથી તમારા ઉધાર આપેલા પૈસા ટૂંક સમયમાં પાછા આવી જશે.
ઘણી વખત લાખો પ્રયત્નો કર્યા પછી પણ સફળતા પ્રાપ્ત થતી નથી એવામાં મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીની આગળ તેલનો દીવો સળગાવીને દીવામાં ૫ લવિંગ નાખવા જોઈએ ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવો થોડા દિવસ આ ઉપાય કરવાથી તમારી દરેક મુશ્કેલીનો અંત આવી જશે.
જો તમારા પરિવારનું કોઈ એક સભ્ય વારંવાર બિમાર પડતું હોય તો તવા ઉપર સાત કે આઠ લવિંગ સળગાવીને તેને ઘરના એક ખૂણામાં મૂકી દેવા લવિંગનો ધુમાડો આખા ઘરમાં પ્રસરાવવાથી ઘરમાં આવેલી નકારાત્મક ઊર્જાનો નાશ થશે.