તમારી કિડની ને સાફ સાફ રાખવી હોય તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

TIPS

આપણા શરીરનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. દરેક લોકો પોતાના શરીરને લઈને ચિંતિત હોય છે અને તેની કારજી પણ લેતા હોય છે તે ખુબ જરૂરી છે. હાલ દરેકને કામનું ભારણ એટલે વધી ગયું છે કે તેઓ પોતાના શરીરને સમય નથી આપી શકતા તેની શરીરમાં બીમારીઓ દાખલ નથી હોય છે. કિડની એ શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે તેનું સંભાર રાખવી ખુબ જરૂરી છે.

જો કોઈને કારણસર કિડની કાઢવી પડતી હોય છે તેને પછી ઇમ્મુનિટી ઓછી થઇ જતી હોય છે. જેવી રીતે આપણે પાણીને ફિલ્ટર કરીને પિતા હોઈએ છીએ તેવી રીતે આપણી કિડની પણ સાફ કરવી જોઈએ. જેનાથી શરીરની ગંદકી ભાર નીકળી જાય છે. કિડની આપણા શરીરના અંદર રહેલા બેક્ટેરિયા ને સાફ કરે છે. કિડની માં મીઠાનું પ્રમાણ વધી જાય છે ત્યારે બીમારીઓ વધી જાય છે. જેનાથી પથારી જેવા રોગો થતા હોય છે.

તમે આ ઉપાય કરશો તો પહેલાથી ઘણું સારું તમને લાગશે. શરીરમાં રહેલી આરસ દૂર થશે. તેના માટે તમારે લીલા ધાણાનો ઉપયોગ કરવાનો છે. તે આપણા શરીર માટે વરદાન રૂપ છે. તે શરીરની અંદર રહેલા કેલોસ્ટ્રોલ ને કંટ્રોલ કરે છે. પાચન શક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે. તેના માટે તમારે એક વાટકી ધાણા લેવાના તેમાં એક ચમચી આખું જીરું અને એક લીંબુ નાખીને તેને પાણીમાં ગરમ કરવાનું બરાબર તે ગરમ થઇ જાય પછી તેને ગરણીથી ગરી ને તેને અલગ કરી દેવાનું. તેને દિવસ દરમિયાન કોઈ પણ સમયે પી શકો છો. જે સ્કિન માં પણ ચમક વધારશે.

આમ કરવાથી શરીરની અંદર રહેલો કચરો મર અથવા પેશાબ દ્વારા તે બહાર નિકરી જશે. આ ઘણા ઘરઘથ્થું ઉપાયો છે જે આપણા ઘરમાં જ હોય છે પણ તેના ઉપયોગ વિષે આપણે જાણતા નથી હોતા. તેવું જ અવનવું જાણવા માટે પેજને લાઈક કરી દેજો અને તમને જો આ માહિતી પસંદ આવી હોય તો બીજાને મોકલજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *