આજના સમય મા યુવાનો સખત મહેનત કરતા હોય તો પણ તે સરકારી નોકરી થી વંચિત રહી જતા હોય છે. તો આવા યુવાનો માટે આજે આપણે લાવ્યા છીએ સરકારી નોકરી મેળવા ખાસ રામબાણ ઉપાયો તો યુવા મિત્રો સાચી લગન થી ને પૂર્ણ ભક્તિ ભાવ થી જો તમે આ ઉપાયો કરશો તો ચોક્કસ તમને લાભ મળશે તો વાત કરીયે સરકારી નોકરી માટેના ખાસ ઉપાયો.
(1) યુવા મિત્રો સોમવાર ના દિવસે સવારે શિવ મંદિર મા શિવલિંગ પર દૂધ થી અભિષેક કરવો ને ત્યારબાદ શિવલિંગ પર અક્ષત એટલે કે ચોખા ચડાવો ને ભગવાન શિવ ને પ્રાર્થના કરો કે હે મહાદેવ મારી નોકરી મા જે વિઘ્ન આવે છે તેને દૂર કરો.
(2) ઘર મા હનુમાન દાદા નું પર્વત લઈને ઉડતા હોય તેવો ફોટો લગાવો ને ફોટાની સામે બેસીને દર મંગળવાર ને શનિવાર ના દિવસે હનુમાન ચાલીસા ના પાઠ કરવા થી જલ્દી થી નોકરી ના યોગ બને છે.
(3) શનિ અમાવાસ ના દિવસે સાંજના સમયે શનિ મંદિરમાં જઈને હનુમાન ચાલીસા અને બજરંગ દાદાના 7 પાઠ કરવાથી અને સિંદૂર ચડાવા થી નોકરીમાં આવતી મુશ્કેલી જલ્દી થી દૂર થાય છે.
(4)શનિવારે કોઈ પણ શનિ મંદિર મા દર્શન કરી શનિ દેવને પાર્થના કરો કે સરકારી નોકરીમાં આવતી મુશ્કેલી જલ્દી દુર કરો.
કોઇ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે ભગવાનને સાથે રાખીને કામ કરવાથી તેમાં સારી સફરતા મારતી હોય છે. દરેક કાર્યમાં મહેનત અને શ્રદ્ધા બંને રાખવું જોઈએ.