દરેકના ઘરમાં તુલસીનો છોડ તો હોય જ છે. તેની સૌ પૂજા પણ કરતા હોય છે. તે ઔષધિ તરીકે પણ કેટલું ફાયદાકરક છે તે પણ મોટેભાગે લોકો જાણતા જ હોય છે. તુલસી એ ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પણ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ એટલું જ મહત્વનું છે. આપણા દેશમાં તુલસીને પવિત્ર છોડ માનવામાં આવે છે અને તે પવિત્ર છે એટલા માટે તો તેની પૂજા કરવામાં આવે છે. જો તમે તુલસી નો આ ટોટકો અપનાવશો તો ઘણા ફાયદા થઇ શકે છે.
તુલસી ને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો દવા બનાવામાં ઉપયોગ થાય છે. ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો તેને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેથી જ તેને પૂજવામાં આવે છે. તુલીસમાં એટલા ગુણ હોય છે કે તેનો ટોટકા કરવામાં આવે છે. તે ટોટકા એટલા કારગર હોય છે કે જે આપણા જીવનમાં એકદમ જ બદલાવ લાવી દે છે.
દરેકની જીવનમાં કંઈકના કંઈક મનોકામના હોય છે જો તમારે તમારી મનોકામના પુરી કરવા માંગતા હોય તો આ ટોટકો અજમાવી શકો છો. જે તમારી ઈચ્છા પુરી કરી શકે છે. તમારે ચાર કે પાંચ તુલસીના પાન લેવાના. તેને એક વાસણમાં પાણીમાં રાખીને એક દિવસ માટે મૂકી રાખો. તેને તમે પિત્તળના વાસણમાં રાકશો તો વધુ અસરકારક નીવડશે. તે પાણીને ૨૪ કલાક માટે ઢાંકીને મૂકી દેવું.
આ પાણીને તમે ૨૪ કલાક પછી એ પાણી તમે ઘર ના મુખ્ય દ્વારા પર છાંટી દો. આવું કરવાથી તુલસીમાં રહેલી ઉર્જા છે તે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને ખતમ કરી દેશે. આપણે જયારે સખત મેહનત કરતા હોઈએ છતાં પણ તેનું આપણે ને જોઈએ એવું ફળ મળતું નથી. જેનું કારણ આપણી આસપાસ રહેલી નકારાત્મક ઉર્જા હોય છે. જેને લીધે આપણે આપણી મહેનત નું ફળ આપણ ને મળતું નથી.
ઘરમાં પરિવારના સભ્યો કોઈ ને કોઈ બીમાર રહે છે. કે પછી બિઝનેસ કે તમારી આવક વધતી નથી. તેથી આ તુલસીના ઉપાય થી ઘરમાં પેદા થયેલી નકારાત્મક ઉર્જા ને વિનાશ કારી દેશે. જેને કારણે તમારા ઘરમાં ખુશહાલી આવશે.