સતલાસણા તાલુકાના મોટા કોઠાસણા શ્રી યું કે કોઠારી વિદ્યામંદિર ખાતે સત્યાવીસ ગઢવાડા હડોલ જાગીરદાર દરબાર સમાજ સાત પરગણા સાબરકાંઠા .બનાસકાંઠા ચુંવાળ- ચોર્યાસી,ઝીંઝૂવાડા, જેવા વિભાગના રાજપૂત સમાજ દ્વારા સમગ્ર સમાજ ની કન્યા કેળવણી અને સમાજ માં ચાલતાં જૂના રીત રિવાજો માં સુધારા કરવા માટે.દરબાર સમાજના પાંચ હજાર કરતા વધારે દરબારો ભેગા મર્યા.
વર્તમાન સમયમાં કન્યા કેળવણી અને શિક્ષણ ઉપર ભાર મુકવા માં આવ્યો સમાજ માં દીકરાદિકરી નાં લગ્ન પ્રસંગે કેટલાક કુ રિવાજો સદંતર બંધ કરવામાં આવ્યા કોઠાસણા સ્ટેટ ઠાકોર સાહેબ કટોસણસ્ટેટ ઠાકોર સાહેબ હડોલ સ્ટેટ ઠાકોર સાહેબ ભાલુસણાસ્ટેટ ઠાકોર સાહેબ હાજર રહી જુના કુરિવાજો સામે ક્રાંતિકારી પરિવર્તન લાવવા આજથી જ કામે લાગી ગયા સતલાસણા તાલુકાના મોટા કોઠાસણા શ્રી યું કે કોઠારી વિદ્યામંદિર ખાતે સત્યાવીસ ગઢવાડા હડોલ જાગીરદાર દરબાર સમાજ સાત પરગણા સાબરકાંઠા બનાસકાંઠા ચુંવાળ અરવલ્લી જિલ્લાના જાગીરદાર દરબાર સમાજ ની કન્યા કેળવણી અને સમાજ માં ચાલતાં જૂના રીત રિવાજો માં સુધારા કરવા માટે.
સંમેલન યોજવામાં આવ્યુંજેમાં વર્ષો જૂના કુરિવાજો દુર કરી વ્યસનો છોડી ફકત દીકરા દિકરીશિક્ષણ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે અને સમાજ માં આર્થિક રીતે પગભર બની સમાજસેવા કરે તેવું પ્લેટફોર્મ પુરું પાડીશું અને વર્ષો જૂની રૂઢિ ઓ દુર કરવામાં આવી હતી કોઠાસણા સ્ટેટ નાં વિરેન્દ્રસિંહ કે ચૌહાણ દ્વારા આવનાર તમામ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરવા માં આવ્યું હતું તેમજ કટોસણસ્ટેટ ઠાકોર ધર્મપાલસિંહ ઝાલા દ્વારા દીકરા દીકરીઓ ને સરકારી નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થવા માટે ઉદારતા દાખવી હતી દરેક પરગડા ના દરબારો દ્વરા પોતાન વિચારો સમાજ સામે મિકેને સમાજને મજબૂત અને સમાજમાં સુધારા આવે એવી વાતો મૂકી.