વાતાવરણ શુદ્ધ કરવા માટે વૃક્ષ વાવા જરૂરી છે.ઘણા લોકો પોતાના ઘરમાં અલગ અલગ પ્રકારના છોડ વાવે છે જે ઘરમાં શુદ્ધ હવાનું સિંચન કરે છે.તે સાથે ઘરની શોભા પણ વધારે છે.ઘરમાં છોડ વાવના ઘણા ફાયદા છે.તેનાથી ઘરમાં શુદ્ધ ઓક્સીઝ્ન મરી રહે છે.તે સાથે ઘરમાં શુદ્ધ હવા આવે છે.ઘણા છોડ એવા હોય છે જે ઘરમાં રહેલી નકારત્મક ઉર્જા સમાપ્ત કરે છે.આજે હું તમને એવા છોડ વિષે જાણકારી આપીશ જેને ઘરમાં લાવવાથી ધન સંપત્તિ માં વધારો થશે.
શાસ્ત્રોમાં કહેવમાં આવ્યું છે એક પેડ દસ પુત્રોના બરાબર છે.ઉત્તર પૂર્વ દિશામાં તમે તુલસીનો છોડ ઉગાડો.તુલસીનો છોડને ખુબ પવિત્ર માનવામાં આવે છે.તુલસી નો ઉપયોગ ઘણી બધી ઔષધિ તરીકે થાય છે.તુલસીને માતા ઘણીને તેને પૂજવામાં આવે છે.તુલસીના છોડને આપણા પવિત્ર શસ્ત્રોમાં ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.એવું કહેવાય છે જે ઘરમાં તુલસી હોય તે ઘરમાં બીમારી આવતી નથી.તુલસીનો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવે છે.
તુલસીને ભૂલથી પણ દક્ષિણ દિશામાં મુકવી જોઈએ નહીં નહિતર તેના ખુબ ખરાબ પરિણામ તમારા પરિવારને ભોગવા પડશે.તુલસી ઘરમાં થી નકરાત્મક ઉર્જા ઘટાડી અને સકારત્મક ઉર્જા વધારવાનું કાર્ય કરે છે.તુલસી ઘરમાં માં લક્ષમીને ખેંચી લાવે છે.તુલસી ઘરમાં ધન સંપત્તિ વધારવાનું કાર્ય કરે છે.
જો તુલસીના છોડની સાથે કેળાનું વૃક્ષ વાવમાં આવે તો તેને ખુબ શુભ માનવામાં આવે છે.કેળા ને પણ વાસ્તુશાસ્ત્રમાં ખુબ મહત્વ આપવામાં આવે છે.ઘરના કોઈ શુભ કાર્યમાં કેળાના પત્તાનો ઉપયોગ કરવામાં આવે છે.ભગવાન વિષ્ણુ સાથે માં લક્ષમી ની પણ કૃપા મળે છે.જે ઘરમાં તુલસી અને કેળા બંને છોડ હોય તે ઘરમાં સતત ધન માં વધારો થતો રહે છે.
તુલસીને સકારત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે.તુલસી અને કેળા બંને ખુબ પવિત્ર છોડ છે.તુલસી વિષે શાસ્ત્રોમાં ખુબ કહેવામાં આવ્યું છે.જયારે પણ કોઈ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે ત્યારે તુલસીને પહેલા પૂજવામાં આવે છે.