બધા વિધાર્થી જીવનમાં સારી પ્રગતિ કરવા માટે મહેનત કરતા હોય છે પણ બધા વિધાર્થી આ મુકામ હાસિલ કરીશકતા નથી તેના માટે સખત મહેનત કરવી પડતી હોય છે ઘણા લોકો ની આથિર્ક પરિસ્થિતિ સાળી હોતી નથી તેથી તેવા વિધાર્થી પોતાના અભ્યાસ છોડી દેતા હોય છે પણ આજે હું તમને એવા વિધાર્થી વિષે માહિતી આપીશ જેમની આર્થિક પરિસ્થિતિ નબરી હોવા છતાં તે ભારત સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષા માં બીજા ક્રમે આવે છે અને પોતાના ગામ નું નામ રોશન કરે છે સમાજ માં એક ઉમદા ઉદાહરણ પૂરું પડે છે હું આજે વાત કરવા જઈ રહ્યું છું તન્વીર અહેમદ જેમને પોતાની મહેનત થી આખા જમ્મુ કાશ્મીર નું નામ રોશન કર્યું છે તેઓ એ ભારત સરકાર દ્વારા લેવામાં આવતી પ્રતિષ્ઠ પરીક્ષા પાસ કરીંને પોતાના ગામ અને શહેર નું નામ રોશન કરું છે તન્વીર જમ્મુ કાશ્મીર ના પહેલા વ્યક્તિ છે જેમને I E S પરીક્ષા પાસ કરી પોતાની આર્થિક પરિસ્થિતિ સાળી ન હોવા છતાં પણ આ પરીક્ષા પાસ કરી અને સમાજમાં એક ઉમદા ઉદાહરણ આપ્યું ગુજરાતીમાં એ કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તે કહેવત આજે સાચી પડી હોય તેવું લાગે છે તન્વીર ના પિતા રીક્ષા ચાલવાનું કામ કરે છે પરિસ્થિતિ સાળી ન હોવા છતાં તેમને પ્રાઈમરી સ્કૂલ થી ભણવાનું ચાલુ કરે છે તે પછી તે સરકારી હાઈસ્કૂલ વોલ્ટેંગુમાં અભ્યાસ કરે છે ૨૦૧૬માં તેમને બેચલર ઓફ આર્ટસ સાથે ગ્રેજ્યુએશન કર્યું તે સાથે તેમને જમ્મુ કાશ્મીર યુનિવસિટી માં લેવામાં આવતી પરીક્ષા કોમન એન્ટરર્સ ટેસ્ટ માં અર્થશાસ્ત્ર માં બીજો નંબર હતો આ સિવાય તન્વીર બીજી કેટલીક સિધ્ધિયો હાસિલ કરે છે જેવી કે N E T અને J R S પરીક્ષા પણ પાસ કરે છે ત્યાર પછી તેમને ૨૦૨૧ માં કોલકતા યુનિવસિટી માંથી તેમને એમ ફીલ માં માસ્ટર્સ પણ પૂરું કર્યું જમ્મુ કાશ્મીર માં રાજ્યપાલ મનોજ સિમ્હા એ તન્વીર ને તેની ભવ્ય સફળતા માટે અભિનંદન આપ્યા