અત્યારે હાલ ડબલ ઋતુ ના કારણે લોકો બીમાર વધુ પડતા હોય છે. તમે જોવા જાવ તો ઘરે ઘરે લોકોને તાવ, શરદી કે ઉધરસ જોવા મરતી હોય છે. તેમાં ઉધરસ થયા પછી મટતી નથી. ઉધરસ બે પ્રકારની જોવા મરતી હોય છે તેમાં એક સૂકી ઉધરસ અને બીજી કફ સાથેની ઉધરસ તેના કારણે તમે શાંતિથી ઉંગી પણ સકતા નથી. જાણી લો તે ઉપાય વિષે કે તમને ઉધરસ જળમૂર માંથી મટાડી દેશે.
એક એવી વનસ્પતિ છે કે તમને ગામડા અને શહેરમાં માં પણ જોવા મળે છે. તે વનસ્પતિ છે બીલીપત્ર તમારે તેના દસ થી બાર પણ લઇ લેવાના પછી એક લોખંડ ની તેવી ગરમ કરી ને તે બીલીના પાન ને તે તાવી પર મૂકી દેવાના અને ગરમ કરતા રહેવાનું ધીમે ધીમે તે રાખ થઇ જશે. તમારે તે રાખ નો જ ઉપયોગ કરવાનો છે. એક અડધી ચમચી રાખમાં થોડું મધ નાખીને તેને મિક્સ કરીને તેને ચાટવાનનું છે. આ ઉપાય તમારે એક અઠવાડિયા સુધી કરવાનો છે અને દિવસમાં બે વાર કરવાનો છે. આ ઉપાયથી તમને સૂકી ઉધરસમાં સૌથી મોટો ફાયદો થશે.
જેને કફ સાથેની ઉધરસ હોય તેના માટે ખાસ છે. તમે અરડૂસી ના છોડને તો જાણતા જ હસો તેના ત્રણ ચાર પાન લઇ લેવાના તેને ખાંડીને તેનો રસ કાઢી લેવાનો પછી સવારે ભૂખ્યા પેટે 15 થી 20 ml જેટલો રસ લઇ લેવાનો તેવી જ રીતે સાંજે પણ રસ લઇ લેવાનો. આ ઉપાય તમે દસેક દિવસ કરશો તો તમને ખુબ સારું પરિણામ મળશે.
આ ત્રીજા ઉપાય ની ઔષધિ તમારા ઘરે ના હોય તો બહારથી પણ મંગાવી શકો છો. તે ચૂર્ણનું નામ છે સિતોપલાદિ બીજું સ્ફટિક ભસ્મ અને ત્રીજું લક્ષ્મી વિલાસ રસ(કાસ) આ ત્રણેય ને સરખી માત્રામાં મિલાવી દેવાના. મિક્સ કરેલી તે ઔષધિ ને એક ગ્રામ લેવાની અને તેની સાથે મધ મિક્સ કરીને તેને ચાટવાનું. આવું તમે દિવસમાં બે ત્રણ વાર કરવાનું. આ સાથે તમારે દિવસ દરમિયાન હુંફારૃ ગરમ પાણી પીવાનું. તમને કોઈ પણ ઉધરસ હશે તો તેમાંથી તમને રાહત મરશે.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો