ઉતરાયણના દિવસે લોટા આ એક વસ્તુ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવાથી ખૂબ જ ઝડપી નોકરી અને ધન સંપત્તિની મનોકામના પૂર્ણ થાય છે

Uncategorized

આપણા હિન્દુ ધર્મમાં ઘણા વર્ષોથી સૂર્યદેવને સવારમાં જળ અર્પણ કરવાની પરંપરા ચાલતી આવી છે તમને બધાને ખબર જ હશે કે ભગવાન રામ પણ સૂર્યદેવની પૂજા રોજ સવારમાં કરતા હતા આપણા પ્રાચીન શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સૂર્યદેવને રોજ જળ અર્પણ કરવું જોઇએ સૂર્યદેવને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે

આપની કુંડળીમાં પણ સૂર્યદેવને વિશિષ્ટ સ્થાન હોય છે સૂર્યદેવની રોજ પૂજા કરવામાં આવે તો વ્યક્તિને કોઈપણ પ્રકારની હારનો સામનો કરવો પડતો નથી જે વ્યક્તિ દિવસની શરૂઆત સૂર્યદેવની પૂજા થી કરે છે તે વ્યક્તિને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે ઉતરાયણના દિવસે સૂર્યદેવની પૂજાનું વિશિષ્ટ મહત્વ રહેલું છે આ દિવસે સૂર્યદેવની પૂજા કરતા સમયે તેમને જળ અર્પણ કરવાના લોટામાં આ એક વસ્તુ નાખીને જળ અર્પણ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે

જે વ્યક્તિની કુંડળીમાં સૂર્યદેવ કમજોર હોય તે વ્યક્તિને જીવનમાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તે વ્યક્તિને દરેક જગ્યાએ હાર મળતી હોય છે આવા વ્યક્તિએ પ્રત્યેક દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઇએ

સૂર્યદેવને જળ અર્પણ કરવાના કેટલાક નિયમો છે સવારમાં સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઇએ સૂર્યદેવને સવારમાં 08:00 પહેલા જળ અર્પણ કરવું જોઇએ સૂર્યદેવને કોઈ દિવસ એકલું જળ અર્પણ કરવું જોઇએ નહીં તેમાં લાલ રંગની કોઈપણ એક વસ્તુ નાખીને જળ અર્પણ કરવું જોઇએ જેમકે લાલ કંકુ લાલ ચંદન લાલ ફૂલ આમાંથી કોઈ 1 વસ્તુ લોટામાં નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઇએ

આ વસ્તુ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તમારી દરેક મનોકામના ખૂબ જ પૂર્ણ થશે તેમજ તમારી કુંડળીમાં સૂર્ય મજબૂત થશે તમારા દરેક કાર્યો ખૂબ જ ઝડપી પૂર્ણ થઇ જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *