વાંચો મજેદાર જોક્સ, હસી હસીને લોટ પોટ થઇ જશો.

trending

જીવનમાં જો રોગમુક્ત રહેવુ તો હંમેશા ખુશ રહો અને ખુશ રહેવા માટે હંમેશા હસતા રહો અને હસાવતા રહો. વાંચો નીચે આપેલા મસ્ત મજાના જોક્સ.

પતિ : અલી સાંભરે છે કે, આજે તો એવી ચા બનાવ કે રોમ રોમમાં દીવા થઈ જાય.

પત્ની : દૂધ નાખવાનું કે કેરોસીન 😀😂

~~~

પત્ની : લગ્ન પછી તો તમે મને પ્રેમ જ નથી કરતા. પેલા તો કેવું કેવું કેતા તા.. મારી દિકુડી, ચકૂડી

પતિ : લે તું પણ ખરી છે પરીક્ષા પતે પછી કોણ વાંચે🤔🤣

~~~

પત્ની : તમે મને કેટલો પ્રેમ કરો છો ❓

પતિ : શું વાત કરે છે તું કહે ને તો તારું એઠું ઝેર પણ પી જાઉં 🤣🤣
પછી શું હાલત થઈ હશે બિચારા પતિ ની 😠🤥

~~~

ગણિતના ટીચર રૂમમાં બેસીને ખાલી ડબામાં રોટલી ડુબાડીને ખાતા હતા..📝

તે જોઈને ભાષાના શિક્ષકે કહ્યું, અલ્યા ડબ્બામાં શાક તો નથી.

ગણિતના સાહેબ બોલ્યા ” અમે શાકને X(એક્સ) ધરેલ છે..”😂🤣

~~~

પતિ જોરથી હીબકે ચડીને રોવા લાગ્યો,

જ્યારે તેની પત્નીનું આઠમા ધોરણનું પ્રમાણપત્ર હાથમાં આવ્યું અને એમાં લખ્યું હતું..

” શાંતિપ્રિય અને કોમલભાશી “
🤣😂😅😀😃😄😅😂🤣

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *