જાણો હવામાન વિભાગે ગુજરાત માટે કરી છે બારણા તોડી નાખે એવી આગાહી આ વિસ્તારો મા થશે જોરદાર વરસાદ ની એન્ટ્રી…

ગુજરાત

મિત્રો, જો વરસાદની વાત કરીએ તો રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ રહેશે.

ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં ભેજવાળું વાતાવરણ રહેશે. ભારે વરસાદની કોઈ સિસ્ટમ હાલમાં સક્રિય ન હોવાથી માત્ર ભેજવાળા વિસ્તારોમાં જ વરસાદ થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે ફરી સામાન્ય વરસાદ પડી શકે છે.

જેની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, જૂનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથમાં આજે સારો વરસાદ પડી શકે છે, જ્યારે વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં સારો વરસાદ થવાની સંભાવના છે. જ્

યારે દક્ષિણ ગુજરાતમાં આજે સુરત, તાપી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થશે. આમ, ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદ પડ્યો હતો.

જેમાં વલસાડ જિલ્લામાં ધીમીધારે વરસાદ થયો હતો. ઉમરગામ અને નારગોલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો હતો. આ સાથે જ છોટાઉદપુર જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો. છોટા ઉદેપુરમાં નસવાડી અને અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

જેમાં કડુલી, મહુડી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સાથે જ તમને જણાવી દઈએ કે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં વધુ એક સંવહન શરૂ થવા જઈ રહ્યું છે. આ પછી રાજ્યમાં 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જ્યારે 11 અને 12 સપ્ટેમ્બરે ગુજરાતમાં ફરી વરસાદની સંભાવના છે. નવરાત્રિ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે.

આથી 10 ઓક્ટોબરની આસપાસ પણ રાજ્યમાં વરસાદ પડી શકે છે. આ સિવાય સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. તેથી ઓક્ટોબર અને નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આજે ફરીથી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જ્યારે અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *