વાસ્તુશાસ્ત્રમાં ઘણા એવા પવિત્ર છોડ વિષે જાણકારી આપવામાં આવી છે જે છોડ ઘરમાં લાગવાથી શનિ દેવનો પ્રકોપ ઓછો થાય છે ઘરમાં છોડ લગાવથી ઘરની અંદર શુદ્ધ હવાનું સંચાલન વધે છે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે છોડ વાવ્યા પ્રકૃતિ માટે ખુબ ફાયદાકારક છે આજે હું તમને એક એવા છોડ વિષે બતાવીશ જેને ઘરમાં લગાવાથી તમારા ઘરે સુખ સમૃદ્ધિ આવેશે
એવું માનવામાં આવે છે કે આ છોડ લાગવાથી ઘરમાં પૈસા પાણી જેમ આવે છે તેમજ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તેમજ આ છોડની પૂજા કરવામાં શનિદેવનો પ્રકોપ ઓછો થાય છે તેમજ પ્રિતુ દોષ ની અસર પણ ઓછી થાય છે આ છોડ ની પૂજા કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે આ છોડ ઘરમાં વાવ્યા થી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણા એવા છોડ હોય છે જેને ઘરમાં લાગવા ખુબ ફાયદાકારક માનવામાં આવે છે આ છોડ વાસ્તુશાસ્ત્રના નીતિ નિયમો મુજબ લગાવામાં આવે તો તે તમારા પરિવાર માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે આજે આપણે શમીના છોડ વિષે વાત કરીશું જેનો સંબંધ શનિ દેવ જોડે હોય તેમ માનવામાં આવે છે શમીના છોડને ઘરના આંગણમાં કે ઘરના મુખ્ય દરવાજા પાસે કુંડામાં વાવી શકાય છે ઘરમાં શમીનો છોડ લાગવાથી ઘરમાં ધન સંપત્તિમાં વધારો થાય છે તેમજ શમીના છોડની રોજ સવારે પૂજા કરવાથી શનિ દેવની કૃપા પ્રાપ્ત થાય છે શામીનો છોડ ખુબ પવિત્ર માનવામાં આવે છે
વાસ્તુશાસ્ત્ર મુજબ શમીનો છોડ શનિવારના દિવસે લગાવો ખુબ શુભ માનવામાં આવે છે આ છોડને દરવાજાની ડાબી બાજુ લગાવો ખુબ ફાયદાકારક માનવામાં આવે છે જો તમારા દરવાજાની આસપાસ જગ્યા ન હોય તો ઘરની બાલ્કનીમાં પણ આ છોડ વાવી શકાય છે શમીના છોડને ઈશાન ખૂણામાં વાવો ખુબ શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રના મુજબ શમીના છોડની બાજુમાં તેલનો દીવો કરવાથી શનિ દેવ તમારી ઉપર પ્રસન્ન થાય છે