મિત્રો તમે ગુજરાત કલાકાર વિજય સુવારાને ઓરખતા હશો ગુજરાતના ખ્યાતના કલાકારો માંથી એક છે.તેમને ઘણા સારા ગીતો ગયા છે.તે ખુબ સારું ગાય છે.તે પોતાના સુરીલા આવજ થી લોકોને મંત્ર મુગ્ધ કરી દેતા હોય છે.તેમના ગાયેલા ગીતો આજે ખુબ ધૂમ મચાવે છે.વિજય સુવારા અવારનવાર પોતાના નવા ગીતો લોન્ચ કરતા હોય છે.તેમને ગયેલા ગીતો યૂટ્યૂબ ઉપર ટ્રેન્ડિંગ માં ચાલતા હોય છે.તેમના ચાહક મિત્રો પણ ખુબ વધારે છે.વિજય સુવારા એક સારા કલાકાર હોવાની સાથે સાથે એક ભુવાજી પણ છે.વિજય ભાઈના લાઈવ પ્રોગ્રમાં હાજરોની ભીડ જોવા મળે છે.તેમના ચાહક મિત્રો તેમનો લાઈવ પ્રોગ્રામ જોવા માટે ખુબ પડા પડી કરતા હોય છે.તેમને ચાહવારો વર્ગ ખુબ વધારે છે.
ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી આવી છે.તેમાં ગુજરાતના ઘણા લોકો જોડાયા છે.તેમાં ગુજરાતના કલાકાર વિજય સુવારા પણ થોડા દિવસ પહેલા જોડાયા હતા.વિજય સુવારા આમ આદમી પાર્ટીના સારા કાર્યકર છે.તે ગામે ગામ સભાઓ યોજી રહ્યા છે.તે આમ આદમી પાર્ટીના પ્રચાર માટે સભાઓ કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટી ગુજરાતના દરેક ગામડામાં સભાઓ યોજી રહી છે. વિજય સુવારા પોતાનું ભાષણ આપતા હતા તેવા એકા એક મોંઘવારીના મુદ્દા ઉપર ગુસ્સે થઇ જાય છે.વિજય સુવારા પોતાના ભાષણમાં વધતા જતી માંઘવારી વિષે વાત કરે છે.તેમાં તે પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરે છે.વિજય સુવારા કહે છે આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં સંઘર્ષ કરે છે સત્તા માં આવી નથી આમ આદમી પાર્ટી ગુજરાતના ન્યાય માટે ગુજરાતના ગામડે ગામડે ફરે છે.
આ સભામાં આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ઈશુદાણ ભાઈ પણ હાજર રહ્યા હતા.વિજય ભાઈ વધતા જતા ગેસની બોટલ વિષે પણ વાત કરે છે.વિજય ભાઈ કહે છે રોકની જેમ પાછરથી ઘા ના કરતા સામી છાતી ગોરી મારજો તો અમારા આત્માને શાંતિ મળશે.તે સભામાં કોરોના વિષે પણ વાત કરે છે.લોકડાઉન સમય વખતની પણ વાત કરે છે.