નાગ પાંચમના દિવસે વિજય સુંવાળા ઘરે થયો ચમત્કાર, વિજય સુંવાળાના ઘરે આવીને સાક્ષાત ગોગા મહારાજે દર્શન આપ્યા હતા તેઓ પણ ગોગા મહારાજને વધાવ્યા હતા વિજય સુંવાળાને ગોગા મહારાજ ઉપર ખુબ…

Uncategorized

ગુજરાતમાં ઘણા કલોકરો છે.આ કલાકોરો ગુજરાતનું નામ આખા વિશ્વમાં રોશન કર્યું છે.આ બધા કલાકરોને ગુજરાતમાં બધા લોકો ઓરખતા હોય છે અને તેમને ખુબ પસંદ કરતા હોય છે.તે પોતાના નવા ગીતો રજૂ કરતા હોય છે અને તે ગીતો ખુબ ધૂમ મચાવતા હોય છે.તે વિદેશમાં પણ પોતાના પ્રોગ્રામ કરતા હોય છે.વિદેશના લોકો પણ તેમનો અવાજ સાંભરી તેમના ચાહક થઇ જતા હોય છે.આ કલાકરોના ખુબ ચાહક મિત્રો હોય છે.જે તેમને ખુબ પસંદ કરતા હોય છે.તેમના લાઈવ પ્રોગ્રામ પગ મુકવાની પણ જગ્યા હોતી નથી તેવાજ એક કલાકાર વિષે જણાવીશ

આ ગુજરાતી કલાકરનું નામ વિજય સુંવાળા છે.તેમને ગુજરાતમાં બધા લોકો ઓરખતા હશે તેઓ એક સારા કલાકાર હોવાની સાથે ભુવાજી પણ છે.વિજય સુંવાળા થોડા સમય પહેલા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.વિજય સુંવાળાએ પોતાની મહેનતથી આજે ખુબ પ્રગતિ કરી છે.તે સાથે પોતાના માં બાપનું નામ પણ રોશન કર્યું છે.તે ઘણા લાઈવ પ્રોગ્રામ આપો ચુક્યા છે અને તે પણ ખુબ સુપર હિટ સાબિત થયા છે.તેમને ગયેલા બધા આલબમ્બ સોન્ગ ખુબ પ્રસિદ્ધ થયા છે.

ગઈકાલે નાગ પાંચમ હતી અને વિજય સુંવાળા એક ભુવાજી પણ છે.વિજય સુંવાળાના ઘરે આવીને સાક્ષાત ગોગા મહારાજે દર્શન આપ્યા હતા તેઓ પણ ગોગા મહારાજને વધાવ્યા હતા વિજય સુંવાળાને ગોગા મહારાજ ઉપર ખુબ શ્રદ્ધા છે તે ગોગા મહારાજનું ખુબ માને છે.તેમના ઘરે આવેલા ગોગા મહારાજને જોઈ તે ખુબ ખુશ થયા હતા તેમના ઘરે આવેલા ગોગા મહારાજને તેમને કંકુ તિલકથી વધાવી લીધા હતા અને ગોગા મહારાજના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા ગોગા મહારાજને સાક્ષાત જોઈ તેમની ખુશી સમાતી નહતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *