રક્ષાબંધનની ઉજવણી આખા ભારતમાં ખુબ ધામ થી કરવામાં આવે છે. બહેન ભાઈને તેની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે.રક્ષાબંધના દિવસે ભાઈ અને બહેન ખુબ ખુશ જોવા મળે છે.કરણકે ભાઈ બહેન એક બીજાથી દૂર રહેતા તો પણ રક્ષાબંધના દિવસે ભાઈ રાખડી બાંધવા અને બહેન રાખડી બાંધવા આવતી હોય છે. આજે એક એવું ગામ વિષે વાત કરવાનો છું જ્યાં ભાઈ પોતાની બહેન જોડે રાખડી બંધાવતો નથી.
રક્ષાબંધના દિવસે ભાઈ પોતાની બહેન જોડે રાખડી ન બાંધવનું કારણ જાણી ચોકી જશો આ ગામનો રક્ષાબંધનો ઇતિહાસ 300 કરતા વધારે વર્ષ પહેલા બદલાઈ ગયો છે.આ ગામ કોઈ રાખડી બાંધવા તૈયાર હોતું નથી. ભારતના દરેક ખૂણામાં રક્ષાબંધ તહેવાર ઉજવામાં આવે છે.
આ ગામ ઉતરપ્રેદેશમાં આવેલું છે.જ્યાં ભાઈ રાખડી બાંધવતો નથી એટલે ત્યાં રક્ષાબંધની ઉજવણી થતી નથી તે ગામ ચંબલ જિલ્લાનું બેનીપુરચક ગામ જ્યાં ભાઈ બહેન જોડે પાછલા 300 વર્ષથી રાખડી બાંધવતો નથી આ ગામના લોકોની એવી માન્યતા છે.બહેન જયારે આપણે રાખડી બાંધે ત્યારે ભાઈ બહેનને ઉપહારમાં કંઈક આપતો હોય છે પણ આ ગામાના લોકોનું કહેવું છે કે બહેન ઉપહારમાં મિલકત માંગી લેતો તે કારણથી બહેન જોડે ભાઈ રાખડી બાંધવતો નથી
રઘૂનાથ સિંહ ના કહેવા પ્રમાણે તેમના પૂર્વજ અલીઘઢના સેમરી ગામના જમીનદાર હતા તેમના પરિવારમાં એક પણ દીકરી નહતી જેના લીધે તે ગામની બીજી બહેનો જોડે રાખડી બંધાવતા હતા એક વખત બહેને રાખડી બાંધીને તેમની જોડે જમીન માંગી લીધી પરિવારને રાખડીના માન ખાતર જમીન આપીને ગામ છોડીને જતા રહે છે.અને ચંબલમાં આવીને રહેવા લાગે છે. ત્યારથી ભાઈ બહેન જોડે રાખડી બંધાવતો નથી
અહીંના લોકોને ડર હોય છે કે બહેન રાખડી બાંધી ને જો મારી જોડે ઉપહારમાં જમીન મિલ્કત માગશે તે કારણથી અહીંના ભાઈઓ રાખડી બંધાવતા નથી અહીં આજુ બાજુના બીજા કેટલાક ગામ એવા છે જે રક્ષાબંધન ઉજવતા નથી