આજે ગુજરાતની ધરતી માંથી એક એક ચડિયાતા કલાકારો જોવા મળે છે.કલાકારો પોતાના કૌશલ્ય થી આજે ખ્યાતનામ થયા છે.આ કલાકારો પોતાના સુંદર સુરીલા અવાજ થી લોકોને મંત્રમુધ કરી મુક્ત હોય છે.તેમને ગયેલાં ગીતો લોકોને ખુબ ગમે છે.આ કલાકારે પોતાની મહેંનત થી આજે આ મુકામ હાસિલ કર્યું છે.કલાકરે પોતાનું અને સાથે સાથે ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે.આજે આ કલાકારો દુનિયા ભરમાં પોતાનું નામ રોશન કર્યું છે.આ કલાકારો ના ગીતો યૂટ્યૂબ ઉપર ખુબ ટ્રેન્ડિંગ માં ચાલતા હોય છે.તેમને ગાયેલા ગીતો લોકોને ખુબ પસંદ આવતા હોય છે.
આજે હું તમને ગુજરાતના એક એવા કલાકર વિષે વાત કરીશ જેમને પોતાની મહેનત થી પોતાના માં બાપ નું નામ રોશન કર્યું છે.વિજય સુંવારાને કોણ આ ઓરખતું હોય.તે ગુજરાતના એક ખ્યાતનામ કલાકાર છે.તેમને ચાહક મિત્રો પણ ખુબ વધારે છે.તે સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહે છે.વિજય સુંવાર લાઈવ પ્રોગ્રામ કરે છે તે લાઈવ પ્રૉગ્રામા તેમના ચાહક મિત્રો આવતા હોય છે .તેમના લાઈવ પ્રૉગ્રામા પગ મુકવાની પણ જગ્યા હોતી નથી.
તે એક સારા કલાકાર હોવાની સાથે એક ભુવાજી પણ છે.વિજય ભાઈ થોડા સમય પહેલા રાજકારણમાં આવ્યા છે.વિજય સુંવારા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.તે પાર્ટીના સારા કાયર્કરતા છે.તે આમ આદમી પાર્ટીના પ્રચાર માટે તે ગામે ગામ ફરે છે.વિજય સુંવારા હાલ ખુબ ચર્ચા માં છે.
વિજય સુંવારાની તબિયત હાલ સારી નથી તેમને થોડા સમય પહેલા હોરસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.તેમનો હોસ્પિટલમાં દાખલ કરેલો ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયો હતો.વિજય ભાઈને અચાનક હોસ્પિટલમાં દાખલ કરવાથી તેમના ચાહક મિત્રો ખુબ દુઃખી થયા છે.મરતી વિગતો પ્રમાણે તેમને વાઇરલ ફીવર હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.વિજય સુંવારાની તબિયત જલ્દી સારી થઇ જાય અને તે પોતાના કામે પાછા લાગી જાય તેવી ભગવાને પ્રાર્થના.મિત્રો તમે પણ વિજય સુંવારા વિષે કંઈક કહેવા માંગતા હોય તો કોમેન્ટ કરી શકો છો.